Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ ૧૭ બીજી શ્રેણી પુ૬ નોંધાતા હોય છે અને તેનું જ વ્યાજ ચક્રવતિ ગણતરીએ વાળવાની માયાવી રમતના દાવ ફેંકાતા હોય છે. જે આ બધાથી બચી શકે તે જ કષાયેના જયપૂર્વક સમભાવને કેળવી જીવનને જીવી જાય છે, કલ્યાણને નિષ્કટક અને પવિત્ર માગ આ સિવાય અન્ય કેઈ નથી. કલ્પક રાજસભા છેડી ત્યાંથી ચાલી નીકળે. ભારે હૃદયે મહારાજા નાદે આ બધું પી લીધું. પણ કલ્પકના છિદ્રો તથા ગુન્હાઓને જોવાની વૃત્તિ નંદના અપમાનિત હૃદયમાં ત્યારથી નવી જન્મી. કર્માધીન સંસારમાં પરિવર્તન થયા કરે છે. એ પરિવર્તને એટલા બધા ઝડપી તેમજ અકળ હોય છે કે ભલ-ભલા મતિમાન આત્માઓ પણ કેક વેળા તેના કાર્યકારણની ગૂંચને ઉકેલી શકતા નથી. મહારાજા નન્દના રાજ્ય ગુનેહગાર તરીકે કલપક જેવા વિદ્વાનને મગધના રાજ્ય દરબારમાં ઊભા રહેવાને આ પ્રસંગ ખરે ન કલ્પી શકાય તે હતે. કમ્પકના હાથે એક નિર્દોષ આત્માના વધને ગુહને અચરાગ હતું. રાજા નંદે એ કૌભાંડ રચ્યું હતું જેમાં નિર્દોષ કહ૫ક અચાનક સપડાઈ ગયે. આજે તેના તે અપરાધની તપાસ, નંદની સમક્ષ થઈ રહી હતી. રાજ્યસભાનું વાતાવરણ ગંભીર હતું. રાજ્યના અધિકારી ગણાતા સત્તાધીશેનાં મુખ પર આ પ્રસંગે કાંઈક અપ્રસન્નતાની રેખાઓ તરવરતી હતી. નિરાનદ વદને ધર્માત્મા કહ૫૪ આ બધું જોઈ રહ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44