Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ બીજી શ્રેણી પુ. ૬ ૧૯ અહિં આવ્યો છું. કલ્પકના આ બાલમાં તેનાં હૈયાની અપાર વેદના મૂર્તિમંત બનતી હતી. મગધના સામ્રાજ્યને માલીક નન્દ, કપની પાસેથી આ જવાબ મેળવવાને ઈચ્છતો હતે. ક૫કની નિઃસ્પૃહતા કે અડગતાને ઓગાળી દેવાની એની વર્ષો જૂની ભાવનાએ આજે આ રીતે ફળતી એ પોતે જઈ શકો. એ ક૯૫કને કહી સંભળાવ્યું ક૯૫ક જેવા પુરુષરત્નને તેના ગુહનાની શિક્ષા એ જ કે, એણે આજથી નન્દના વિશાલ સામ્રાજ્યની મધુરા ઉપાડી સંસારભરમાં નન્દવંશને યશસ્વી ધ્વજ પિતાની સર્વ શક્તિથી વફાદારીપૂર્વક ફરકતે રાખવે.” કપક પિતાને ગુહનાની શિક્ષા મૂઢ બની સાંભળી રહ્યો. તે દિવસથી મહારાજા નન્દના સર્વસત્તાધીશ મંત્રી તરીકે ક૯૫કની વરણી જાહેર થઈ. જૈન મત્રીશ્વર કહ૫કના શિર પર નંદવંશની સામ્રાજ્ય પુરાના મેરૂભારની જવાબદારી ત્યારથી આ રીતે આવી પડી. કલ્પકની કુશલતાથી મહારાજા નન્દનું સામ્રાજ્ય તે દિવસથી દિન પ્રતિ દિન વધુ સમૃદ્ધ બનતું ગયું. નન્દની રાજસત્તાના ઈર્ષ્યાળુ રાજવીએ, કલ્પની આ પુણ્યાઈને તેજોષી બનતા ગયા, પણ પોતાની ધાર્મિક્તાના પવિત્ર સંસ્કારોથી રંગાયેલે મંત્રીપદને એ અધિકાર કલાકને સતત જાગૃત રાખતો હતે. મગધના સામ્રાજ્ય પર આથી મંત્રી તરીકે ક૫ક, પિતાને સારે જે પ્રભાવ પાડી શકે હતે. જેમ જેમ જૈન મંત્રીશ્વર ક૫ક, વધુ લોકપ્રિય બન્તા ગમે તેમ તેમ તેના રાજ્યના જૂના અધિકારીઓનાં હૃદયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44