Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ બીજી શ્રેણી પુ૦ ૬ : હ અતે સમાધિપૂર્વક મૃત્યુને પામી, ધર્માત્મા કલ્પક દેવલાક ભણી વિદાય થયા. ત્યારબદ કલ્પકના વારસા મગધના મહામત્રી પદે મહારાજાના હાથે અભિષિક્ત થયા. મગધની સર્વ સત્તાના વાહક તરીકે આ રીતે સાત સાત સિ’હાસના સુધી જૈન મંત્રીશ્વર ૫૪ની પેઢીઓએ મત્રોવર પદ્મ વફ઼ાદારીપૂર્વક જાળવી,જૈન ધમ ને દિપાવ્યે અને નન્દ વશના યશસ્ત્રી વિજય ધ્વજ, દેશ-પરદેશમાં ક્રિશન્તગામી અનાન્યે. વચ્ચે ત્રીજા નંદના વસમાં ચાડીક અથડામણ થઈ. તેના રાજ્યની સત્તાનુ' તંત્ર મહર્ષિ' સ્થુલભદ્રજીના પિતા જૈન મંત્રીશ્વર શકટાલના હાથમાં હતુ. તે વેળા અસ'તુષ્ટ માનવેની ભંભેરણીથી નંદ ત્રોને દેરવાઈ ગયા અને શકટાલમ ત્રીને રાજ્યદ્રોહની ગંધથી અપમાનિત કર્યાં, એ અપમાનિત મત્રીશ્વરે પેાતાનાં કુટુંબની સલામતી માટે સ્વેચ્છાએ પ્રાણ ત્યજી દીધાં આ કાળ ચેાઘડીએ નન્દ વ’શના સર્વ નાથનું પગરણ શરૂ થયું, અપમાનિત બ્રાહ્મણ મંત્રીનું વેર બ્રાહ્મણ કુળના જૈન મ`ત્રીશ્વર ચાણકચે, નન્દની વંશવેલને મગધના સિ'હાસન પરથી ઉખેડીને નંદ નવમાના સત્તા કાલમાં લઈ લીધું અને ત્યારબાદ મગધના પાયતખ્ત પર ચન્દ્રગુપ્ત દ્વારા મોય વશની સત્તા સ્થપાઈ. ચન્દ્રગુપ્ત પછી, બિન્દુસાર, અશેક, અને જૈન સમ્રાટ 'પ્રતિ-શા ખષા મોય વશના મગધ સમ્રાટો ઇતિહાસના પાને આલેખાઇ ગયા, જેમ ન'દશને મગધની સત્તાપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44