Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ીજી શ્રેણી પુ૨ ૬ હતે. જૈન સાધુનાં સંયમી જીવનની પવિત્રતા, પ્રાભાવિકતા કે તેજસ્વિતા જગતનાં અન્ય કાઈ સ્થાનમાં શેાધી જડે તેમ નથી, એમ એને જૈન સાધુઓના દીર્ઘકાલના પરિચય બાદ દૃઢપણે સ્લૅમજાયુ હતુ. પેાતાના બાળકના વળગાડ, આવા પારસમણિ સાધુએ!ના સ્પર્શથી ટળી જશે, એવી એને સપૂર્ણ આસ્થા હતી. સમસ્ત સંસારના પદાર્થોમાં કે દૈવી ખલેામાં જે સામર્થ્ય, તાકાત કે પરચા પાડવાની શક્તિ નથી તે આવા વદનીય નિર્દોષ સાધુપુરુષાનાં ચરણ્ણાની રજમાત્રમાં પણ રહેલી છે. આમ એ શ્રદ્ધાળુ બ્રાહ્મણની સાદી સમજણુ હતી. આ સિવાય અન્ય કોઇ ચમત્કારમાં એ માનતા ન હતા. એકાદ અવસરે પ્રસ`ગ પામી વેદનાથી પીડાતા તે બાળકને ઉપાડી, તેણે સાધુઓનાં આસનની નજીકમાં મૂકયેા. પાસે સાધુએના આહારપાણી વાપરવાના પાત્રા હતા. પાત્રામાં સ્વચ્છ જળ પડયું હતું. ખાળકનેા હાથ લાગતાં પાત્રુ વાંકુ' વળ્યુ' અને પાત્રામાં રહેલું જળ તેના શરીર પર ઢોળાઈ ગયું. જૈન શ્રમણેાના પાત્રામાં રહેલાં પ્રાસુ જળના સ્પર્શથી કપિલના તે બાળકનાં શરીરમાં રહેલી વ્યંતરી તરત જ ત્યાંથી તે વેળાયે ભાગી છૂટી. તે દિવસથી તે ખાળનુ' શરીર જ્યંતરીની પીડાથી મુક્ત અન્ય. પુરાતિના ઘરમાં આ બનાવ કાઇ અચિન્ત્યા બની · ગયા. જૈન શ્રમણાની નિમળ ત્યાગવૃત્તિ અને ઉજ્જવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44