Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ ૮ જૈન વિદ્યાથિ' ગ્રંથમાળા સ્થિતિને સમભાવપૂર્ણાંક સહી લેતા. તેનાં ધાર્મિક જીવનની આ પવિત્ર અસર એ નાના બાળકનાં માનસ પર કે.ઈ જથ્થર પ્રભાવ પાડી જતી. જેથી આટ-આટલી તીવ્ર વેદના છતાં, અકથ્ય પીડા છતાં વચથી ન્હાનું પણ સરકારાથી પ્રૌઢ તે ખાળક, એચ-વાય જેવી બૂમાબૂમ હતુ કરતુ` પણ ધીરુ` બની પીડાને સહી લેતું. જતે દિવસે કપિલને ખબર પડી કે એના પુત્રને ફાઇ 'તરાદિ તુચ્છ દેવી-દેવતાના કે ભૂત-પ્રેતાદિના વળગાડ છે. ભૂત-પ્રેત કે વ્યતરાદિ ક્ષુદ્ર દેવી-ઢવા અવસરે ફાઇ પણ નિમિત્તને પામીને માનવજાતને હેરાનગતિમાં મૂકી દે છે. સામાના તીવ્ર અશુભેદયના કારણે આવા દવે, ભલા-ભલાને પણ પજવી જાય છે એ હકીકત નિઃશંક સાચી છે. પાપા કરતી વેળાયે કરનાર આત્માએ હસી-હસીને મેાજ કરતા કરે છે, એમને એ ખબર નથી હાતી કે ભાગવવાના અવસરે એ ક્રોં-પાપા, ઘણી વિચિત્ર રીતે ઉદયમાં આવીને ભાગવાઇ જાય છે કે તે વેળા રહમજી શાંણા ગણાતાની મતિ પણ મૂ`ઝાઇ જાય છે. તે સમય એવા હાય છે કે, ચેતવાને કે પશ્ચાત્તાપને માટે ઘણુ મેડુ થઇ ગયુ હાય છે. ફરી એકાદ અવસરે જૈન શ્રમણ નિગ્રન્થા, કપિલના મકાનમાં વસતિ યાચીને સ્થિરતા કરી રહ્યા હતા. કપિલને જૈન શ્રમણેાના ત્યાગ, તપ અને નિર્મળ શીલ ગુણ આદિ મહામૂલ્ય ગુણાની પ્રત્યે પુણ્ શ્રદ્ધાભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44