Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ખીજી શ્રેણી પુ॰ હું કાળે કે પુ'ફાડા મારતાં જંગલી જનાવરાથી ભીષણુ ગાઢા જંગલેામાં કેવળ પૂર્વ પુણ્ય જ રક્ષણ માપે છે. નંદનુ આત્મીય જન કોઈ ન હતુ, પણ પૂર્વ કાળનું' કાઈ જબ્બર પુણ્ય તેની સહાયે હતું, જેના ઉદયને ભાગવવાના આ એને માટે સુઅવસર હતા. રાજસિ’હાસન પર આરૂઢ થયેલા નંદરાજાને માલીક તરીકે, ઈન્કારનાશઓને નદે પેાતાના ચમત્કાર બતાવી દીધે. દેવતાઈ સહાયથી રાજસભાના દ્વારસ્થાનના ચાપઢારાની મૂર્તિ એ મહારાજા નંદના આદેશને પામી, નૠના વિરોધ કરનારાઆને સખ્ત હાથે શિક્ષા કરી. તે વેળા નંઢની ધાક પાટલીપુત્રની ચેમેર સહુ કોઈનાં હૃદયમાં બેસી ગઈ. માનવાની પુણ્ય ક્રમાણી, દેવલાકના દેવેને પણ સહાયે આવાવી લાવે છે. ત્યારથી નંદની હામે એક પણ શબ્દ ઉચ્ચારવાને કે મગધના સ`સત્તાધીશનું અપમાન કરવાને કાઈ સામર્થ્ય ધરાવતું ન હતુ. ભલભલા પ્રતિસ્પદ્વી રાજાએ પણ ન૬ની સત્તા આગળ નમી પડવામાં જ પેાતાનું હિત હૅમજી અવસર જાળવી લેતા. પુણ્યની આ એક કળા કોઈ શિલ્પકારની જેમ ગૂઢ અને અણુઉકેલ ઘડતર ઘડી રહી છે. વિદ્વત્તા, હુંશિયારી કે જાતનાં ગવ કરતાં પુણ્યવાનાની પુણ્યાઈ કે ઈ જુદી જ ભાત પાડી જાય છે. આ માનવે ! સુકૃતની પ્રવૃત્તિને ભૂલ્યા તે આ પુણ્યાઈ, તમારા ભાગ્યમાં નથી એ રખે ભૂવતા! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44