Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 9
________________ THE MOUNTAIN OF THE GIFTS That's my experience. મારી વ્હાલી, તને ખબર છે, કે માણસને સૌથી વધારે દુઃખી કોણ કરી શકે છે? માથાભારે પડોશી ? ધંધાનો હરીફ ? કટ્ટર દુશ્મન ? No my dear, આમાંથી કોઈ જ નહીં. માણસને સૌથી વધારે દુઃખી એ જ કરી શકે, જેના પર એને સૌથી વધારે પ્રેમ હોય છે. જેમ કે મારા માટે તું. I don't say, કે તે મને દુઃખી કર્યો છે, કે કરવાની છે. This is the matter of the posibility. આ તો “શકે'-ની વાત છે. ?! તું હજુ અવઢવમાં છે ને? આવું કઈ રીતે થઈ શકે ? I tell you. તું મને કઈ રીતે દુઃખી કરી શકે. તું કાંઈ એવું કરે, જેનાથી તે દુઃખી થઈ જાય, તો sure, હું તારાથી હજારગણી દુઃખી થઈ જવાનો. કારણ કે તું મને ખૂબ જ વ્હાલી છે. મારી જાત કરતાં પણ વધારે. ખૂબ જ વધારે. મારી વ્હાલી, દુશ્મન તો શું દુઃખી કરી શકે ? દુશ્મનની સમક્ષ તો માણસ કઠોર થતો હોય છે. દુ:ખી તો એ જ કરી શકે

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 382