Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ [ ૧૪ ] કૃષ્ણ ચતુથી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ !! વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગૃહ ! ૧ || સુપન ચતુર્દેશ મેટકાં, દેખે માતા નામ!! રયણીસમે નિજ મંદિરે, સુખશય્યા વિશ્રામ !! ૨ !! ા વાળ લા 1 મિથ્યાત્વ વામીને કાશ્યા સકિત પામી છે એ દેશી ડા રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા !! કેતકી જાય ને માલતી રે, ભ્રમર કરે ૐકાર વાલા ।। કાયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા । હસયુગલ જળ ઝીલતાં રે, વિમળ સરોવર પાળ વાલા !! મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા ॥ એ આંકણી !! દીઠા પ્રથમ ગજ ઉજવલા રે, બીજે વૃષભ ગુણવંત વાલા !! ત્રીજે સિંહ જ કેસરી રે. ચાર્થે શ્રીદેવી મહત વાલા ।। માળયુગલ ફુલ પાંચમે રે, છઠ્ઠું રોહિણીક ત વાલા । ઉગતા સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા ।। રૂડો માસ॰ !! ૧|| નવમે કળશ રૂપાતા રે, દશમે પદ્મસર જાણુ વાલા !! અગ્યારમે રત્નાકરૂ રે, ખારમે દેવિવેમાન વાલા ! ગજ રત્નના તેરમે રે, ચઉદમે વનિ વખાણુ વાલા !! ઊતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણુ વાલા ! રડા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128