Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 103
________________ [૧૦૪] તે નવપદ કાંઈ વરણવું, ધરતો ભાવ ઉલ્લાસ; ગુણીગુણ ગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ પ્રતિષ્ઠાકપે કહી, નવપદપૂજા સાર; તેણે નવપદપૂજા ભણું, કરતો ભક્તિ ઉદાર. ૫ ઢાળ ( રાગ-ભેરવ ) પ્રથમ પદ જિનપતિ, ગાઈએ ગુણતતિ, પાઈએ વિપુલ ફળ સહજ આપ; નામગોત્ર જ સુણ્યાં, કર્મ મહા નિર્જય, જાય ભવસંતતિ બંધ પાપ. પ્રથમ ૧ એક વરરૂપમાં વરણ પંચે હોય, - એક તુજ વણું તે જગ ન મા; એક તેમ લોકમાં વર્ણ બત્રીશ હાયે. એક તુજ વર્ણ કિણહી ન ગવાય. પ્રથમ૦ ૨ વાચગુણ અતિશયો. પડિહેરા સયા બાહ્ય પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણુ તહ કેવળદંસણુ, પમુહ અત્યંતરા, જિનપ પાયા, તેહ મુહમ્રથી કેમ કહાયા. પ્રથમ ૩ ગીતનો દુહો જિનગુણ અનંત અનંત છે, વાચ કેમ મિતદાહ; બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કેમ કહું એકણ જીહ? ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128