Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 112
________________ [૧૩૩ ] રે ચારિત્ર વિણ લહે શાશ્વત પદવી. સમકિત વિણ નહિ કાય રે! સમ્યગ છે ૧ ૫ સહણ ચઉ લક્ષણ દૂષણ, ભૂષણ પંચ વિચારો રે છે. જયણા ભાવણા કાણુ આગારા, ષટ બટ તાસ પ્રકારે રે ! સચગવ !૨ | શુદ્ધિ લિંગ ત્રણ આઠ પ્રભાવક, દશવધ વિનય ઉદારો રે | ઈમ સડસઠ ભેદે અલંકરિ, સમકિત શુદ્ધ આચારો રે છે સમ્યગદ મારા કેવલી નિરખિત સૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસિયે રે ! જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરવામાં ઘણું રસિયે રે કે સમ્યગર છે કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહદયકારણમ જિનવરંબહુમાનજલીઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧ છ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુનિવારણાય, સિદ્ધપદપ્રાપણુય શ્રીમતે સમ્યગ્દર્શનાય જલાદિક યજામહે સ્વાહા. છે. સપ્તમ શ્રી જ્ઞાનપદપૂજા છે દુહે છે નાણુ સ્વભાવ જે જીવનો, સ્વપર પ્રકાશક જેહ! તેહ નાણુ દીપક સમું પ્રણ ધર્મ સનેહ | ૧ | છે ઢાળ તેરમી– નારાયણની દેશી છે છે જિમ મધુકર મન માલતી રે–એ દેશી | નાણુ પદારાધન કરો રે. જેમ લહ નિર્મલ નાણ રે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128