Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[૧૨૫] શંખેવાલ યાદવલોકની જરા નિવારી ષડ્રદર્શન વિખ્યાત રે વામાનંદન જગજનવંદન. નમતાં પાવન ગાત્ર રે. શ્રી શંખેગારા પર પરિણતિથી અષ્ટકમ ગ્રહી પભેગી પર
ર્તા રે અલબનો પણ કર્મ પિંજરમાં, વસિયે નિજગુણ ધર્તા રે શ્રી શંખેરોલા દારિક ક્રિય આહારક, તેજસ કામણ પંચ રે પંચ શરીર ઘર માની વસિય. કરતા કર્મને સંચરે છે શ્રી શંખે ! સુરાપાની બીક ફરે વળી, ધત્તર ભક્ષક જેમ રે અવળી પરિણતિથી આ આતમ સ્વરૂપ ભૂલ્યો તેમ રે! શ્રી શંખે પા ભવમાં ભમતાં પુણ્યોદયથી, સદ્ગુરુ સહેજે મળીયા રે બુદ્ધિ ર્શિવ સુખ પામે અવિચળ, સકળ મનોરથ ફળિયારે શ્રીવાદા
મંત્ર - નમે ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ હા ધરણે દ્રપદ્માવતી સહિતાય જન્મજરા મૃત્યુનિવારણય શુદ્રોપદ્રવ શમનાય જલં ચંદનં પુષ્પ ધૂપં દીપ અક્ષત નૈવેદ્ય ફલ યજામહ સ્વાહા |
છે પંચમ પૂજા છે
દુહા છે સદૂગુ પંચ મહાવ્રતી, પંચ મહાવ્રત ધાર ! ભાવથી વાસ્તુક પૂજના, કહેવે અતિ સુખકાર ના પુદગલ દ્રવ્યથી ભિન્ન છે, અચલ અમલ ગુણવાના શુદ્ધ બુદ્ધ પરમાતમા. ચિદાનંદ ભગવાન રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128