Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૧૨૦ ]
!! પ્રથમ પૂજા !!
મા દુા તા
।।
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ, ત્રેવીશમા જિનરાય !! ધરણે'દ્ર પદ્માવતી, પૂજે જેહના પાય ॥ ૧ ॥ પાર્શ્વ યક્ષ જસ શાભતા, સેવા કરે ચિત્ત લાય ।। પુરિસાદાણી પાર્શ્વનાથ, ધ્યાતાં શિવસુખ થાય ॥ ૨ ॥ વાસ્તુક પૂજા ઘરતણી. કરતાં સુખ વિશાળ ।। ઋદ્ધિ વૃદ્ધિ સુખ સપજે, હોવે મગલ માળ ॥ ૩ ॥ પંચ પંચ વસ્તુ થકી, શ ંખેશ્વર પ્રભુ પાસ !! પૂજે ભવ ભાવે કરી, સફળ હોવે મન આશ ॥ ૪ ॥ ચિંતામણી સમ પાર્શ્વનાથ પ!માણ સમ નામ॥ ધ્યાનાં ગાતાં પ્રાણીનાં, સીટ્ટે સઘળાં કામ ॥ ૫ ॥ ।। મલિન્જિન વંદીએ ભવ ભાવે રે—એ દેશી !!
શંખેશ્વર પાસ પ્રભુ નિત્ય ગાવા રે, શાશ્ર્વત શિવકમળા પાવે!!! શંખેશ્વરન! કાશીદેશ વારસી ગામ રે, વિશ્વસેન રાજા અભિગમ રે !! વામ! માતા સુખ વિશ્રામ !! શ ંખેના !!! પ્રભુ માત કૂખે જન્મ આયા રે. ઈંદ્ર ચાસઠ સુરિંગર લાયા હૈ ।। સુરાસુર મનમાં હરખાયા શખેનારા એક લાખ ને સાઠ હજાર રે, આઠ જાતિ કળશ મનેાહાર ૨ે ! પ્રભુ ન્હવણુ કરે જયકાર !! શખે!!!! ઇંદ્રાણીયાં હસતી ગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128