Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૧૧૮ ]
વીરજી ભૂમિ ન ઠાયા હા ! ધાર તમે કેવળ લઘાં તેહના પદ્મવિજય તમે પાયા ! તપ॰ ॥ ૪ ॥
!! કાવ્ય અને મત્ર !!
વિમલ કેવલભાસનભાસ્કર', જગતિ જં તુમહાયકારણમ્ ; જિનવર બહુમાનજલૌઘતઃ; ચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ ડી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુનિવારણાય, સિદ્ધપદ્યપ્રાપણાય શ્રીમતે સભ્યતપસે જલાકિ યજામહે સ્વાહા.
ના કળશ— રાગ ધન્યાશ્રી !
આજ મહારે ત્રિભુવન સાહેબ તૂઠે, અનુભવ અમૃત વૂઠા ! ગુણી અનુયાયી ચેતના કરતાં, કિશુઅ કરે માહ રૂઠા ! ભવિ પ્રાણી હા ! આજ૦ | ૧ ૫ એ નવપદનું ધ્યાન ધરતાં, નવનિધિ ઋદ્ધિ ઘરે આવે !! નવ નિયાણાના ત્યાગ કરીને, નવ ક્ષાયિક પદ્ય પાવે ।। ભવ॰ || આજ॰ ારા વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ, ગીતારથ ગુણુરાગી !! સત્યવિજય તસ શિષ્ય વિબુધવર, કપૂવિજય બડભાગી II ભવિ॰ || આજ॰ ૫ડ્યા તાસ શિષ્ય શ્રી ખિમાવિજયવર, જિનવિજય પન્યાસ ।। શ્રી ગુરુ ઉત્તર્માવય સુશિષ્યેા, શાસ્ત્રાભ્યાસ વિલાસ !! ભવિ॰ !! આજ૦ ૫૪ના ગજ વનિ મ ચંદ્ર (૧૮૩૮) સવત્સર, મહા વિદે ખીજ ગુરુવારા ૫ રહી ચૈામાસુ` લીંબડી નગરે, ઉદ્યમ એહ ઉદ્ઘારા !! વિ॰!! આજ॰ ॥ ॥ ૫ ॥ તપગચ્છ વિજય ધસૂરિ રાજે, શાંતિજિષ્ણુદેં પસાયા ! શ્રી ગુરુ ઉત્તમ ક્રમ કજ અલિસમ, પદ્મવજય ગુણ ગાયા ।। વિ॰ ! આજ॰ ॥ ૬ ॥
।। પડિત શ્રી પદ્મવિજયકૃત શ્રી નવપપૂજા સમાપ્ત ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128