Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 110
________________ [ ૧૧૧] ભવિયાં છે મુનિ ! જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા, કાઢે પૂર્વને કાળ ભવિયાં છે. મુનિ મારા સંયમ સત્તર પ્રકારે આરાધ છે જીવના પ્રતિપાળ ભવિયાં મુનિ ! ઈમ મુનિગુણ ગાવે તે પહેરે, સિદ્ધિવધૂ વરમાળ છે ભવિયાંના મુનિ | ૩ | : દુહો છે પાંચ ઇંદ્રિય વશ કરે. પાળે પંચાચાર ! પંચ સમિતિ સમિતા રહે. વંદું તે અણગાર ૧ાા છે ઢાળ દસમી ગિરિરાજકું સદા મારી વંદના રે એ—દેશી છે મુનિરાજકું સદા મારી વંદના રે ! મુનિ ૫ ભેગ વમ્યા તે મન ન ઈ છે. નાગ જયું હોય અગંધનારે | મુનિ છે પરિસહ ઉપસર્ગ સ્થિર રહે. મેરૂપરે નિકંપના રે ! મુનિ ૫ ૬ ! ઈચ્છા મિછા આવસિયા નિશીહિયા, તહકારને વળી છંદના રે ! મુનિ પૂરછા પ્રતિપછા, ઉપસંપદા. રમાનાચારી નિમંતના રે ! મનિટ છે ર ! એ દશવિધ સામારી પાળે. કહે પદ્મ લેઉં તસ ભામણારે મુનિબા એ કપિરાજ વંદનથી હોવે. ભવભવ પાપ નિકંદના રે ! મુનિરાજકું છે ૩ કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગત જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘત, શુચિમના સ્નાયામ વિશુદ્ધ. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128