Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 113
________________ [૧૧૪] કે ભવિકજન ! શ્રદ્ધા પણ થિર તે રહે રે, જે નવતત્ત્વ વિન્નાણુરો ભવિકા નાણા ૧ છે અજ્ઞાની કરશે કિયું રે, શું લહેશે પુણ્ય પાપ રે ભવિકો પુણ્ય પાપ નાણી લહેરે, કરે નિજ નિર્મળ ઓપરે ભવિકલાનાણકારી પ્રથમ જ્ઞાન પછી દયા રે દશવૈકાલિક વાણો ભાવિકો ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે ભવિક નાણા છે દુહે છે બહ કેડે વરસે ખપે. કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કર્મ અપાવે તેહ લો. છે ઢાળ ચૌદમી- હે મતવાલે સાજના–એ દેશી છે નાણ નમે પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ છે મેરે લાલ ! જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતન ને જડભાવ મેરે ! નાણુ છે ૧ છે નરક સરગ જાણે વળી. જાણે વળી મેક્ષ સંસાર ! મેરે હેય શેય ઉપાદેય લહે, લહે નિશ્ચય ને વ્યવહાર મેરેના નાણ૦ : ર ! નામ ઠવણ દ્રવ્યભાવ જે. વળી સગ નય ને સપ્તભંગ છે મેરે ! જિન મુખ પદ્મ દ્રહ થકી, લહે જ્ઞાન પ્રવાહ સુગંગ છે મેરે નાણુ પંડ્યા કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહાદયકારણમ, જિનવરંબહુમાનજલૌઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128