Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 102
________________ [ ૧૦૩ ] ૬. છટ્ઠ્ઠું શ્રી – દĆનપઢ શ્વેતવર્ણ છે, માટે તન્દુલ લેવા ૮ હી* નમા દસણરસ ” કહેવું. બીજે સવ વિધિ પૂર્વોક્ત રીતે કરવા. ૭. સાતમું-શ્રી જ્ઞાનપદ વેતવો છે, માટે તન્દુલ લેવા. હ્રીં નમા નાણુસ્સ ” કહેવું. ખીજો સર્વાં વિધિ પૂર્વક્ત રીતે કરવા. 66 "; ૮. આઠમુ‘-શ્રી ચારિત્રપદ પણ શ્વેત વગે છે, માટે ચાખા લેવા “ ૐ હ્રીં નમા ચારિત્તરસ ” કહેવું. બીજો સવ વિધિ પૂર્વોક્ત રીતે કરવા. ૯. નવમું:-શ્રી તપપદ્મ શ્વેતવર્ણ છે, માટે ચાખા લેવા. પૂર્વોક્ત વિધિ કરીને “હ્રીં નમા તવરસ ” કહી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવાં. પછી અષ્ટ પ્રકારી પૂજા કરવી. આરતી કરવી. ઈતિ શ્રી નવપદપૂજા વિધિ સમાપ્ત. પ્રથમ અરિહંતપદ્મપૂજા : દુહા 13 શ્રુતદાયક શ્રુતદેવતા, વંદુ જિન ચાવીશ, ગુણ સિચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ નમું. પાઠક મુનિ ગુણધામ; દસણુ નાણુ ચરણ વળી, તપ ગુણુમાંહે ઉદ્દામ. ૨ ઇમ નવપદ ભક્તિ કરી, આરાધા નિત્યમેવ: જેહથી ભવદુ:ખ ઉપશને, પામે શિવ સ્વયમેવ. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128