Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 104
________________ [ ૧૦૫ ] ા ઢાળ બીજી રાગ દેશાખ રા ભાવ ધરી ભવિ પૂજિયે, તિગ અડ પણ ભેય ! તિમ સત્તર ભેદે કરી, પૂજા ગત ધ્યેય !! ભા॰ ॥ ૧ ॥ ઈંગવીશ અડસય ભેદથી, જિંન ભાવ સંભારી પૂજે પરિગલ ભાવશું, પ્રભુ આણાકારી ॥ ભાવ ॥ ૨ ॥ પૂજા કરતાં પૂની, પૂજ્ય પોતે થાવે !! તુજ પદ પદ્મ સેવક તણે, અક્ષય પદ પાવે ૫ ભા॰ !! ૩ ॥ કાવ્ય અને મત્ર જગતિ વિમલ કેવલભાસનભાસ્કર', જં તુમહેાયકારણમ્ ; જિનવર બહુમાનજલૌઘતઃ, શુચિમના: સ્નેપયામિ વિશુદ્ધયે. ૧ ૐ હ્રી. શ્રી. પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ–જરા-મૃત્યુનિવારણાય, સિદ્ધપદ્યપ્રાપણાય શ્રીમતે જિનેન્દ્રાય, જલાક્રિક યજામહે સ્વાહા. ા દ્વિતીય શ્રી સિદ્ધિપદ પૂજા ! ઢા દુહા । સિદ્ધ સ્વરૂપી જે થયા, ક મેલ વિધેય ॥ જેહ થશે ને થાય છે, સિદ્ધ નમા સહુ કાય ॥ ૧॥ ।। ઢાળ ત્રીજી પારી રે જાતિનું ફુલ સરગથી—એ દેશી !! નમા સિદ્ધાણું હવે પદ ખીજે, જે નિજ સંપદ વિયારે ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128