Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૧૦૭
કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલઘત શુચિમના રન પયામિ વિશુદ્ધ. ૧
૩» હી શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરાભૃત્યુનિવારણય, સિદ્ધપદ પ્રાપાય શ્રીમતે સિદ્ધાય જલાદક યજામહે સ્વાહા. , તૃતીય શ્રી આચાર્ય પદ પૂજા છે
તે દુહો પડિમાં વહે વળી તપ કરે, ભાવના ભાવે બાર ! નમિયે તે આચાર્યને, જે પાળે પંચાચાર | ૧ |
| ઢાળ પાંચમી–સંભવ જિનવર વિનતિ એ–શી છે આચારજ ત્રીજે પદે, નમિયે જે ગચ્છ ઘેરીરે ઈંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દોરી રે આચા ૧ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમભાખ્યારે છત્રીશ છત્રીશી ગુણે: શોભિત સમયમાં દાખ્યા રે એ આવા Pરા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે. પામે અવિચલ ઠાણું રે ભાવાચારજ વંદન, કરિયે થઈ સાવધાન રે ! આચારજ૦ ૩
( દુહો છે નવવિધ બ્રહ્મ ગુપ્તિ ઘરે, વજો પાપ નિયાણ છે વિહાર કરે નવ ક૫ નવે, સૂરિ તત્ત્વના જાણુ છે ૧ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128