Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૧૦૮] છે ઢાળ છઠી–રાગ બિહાગડો મુજ ઘર આવજે રેનાથ-એ દેશી
સત્તાવીશ ગુણ સાધુના, શેભિત જાસ શરીર ને નવડી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીશે ધાર ભવિજન! ભાવશું નમે આજ છે ૧. જિમ પામે અક્ષયરાજ ! ભાવ છે એ આંકણી છે જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ કે અડવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશ કે ભવિ૦ મે ૨ | તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિષહ જિતે બાવીશ એ કહે પદ્મ આચારજ નમે, બહુ સૂરિગુણ છત્રીશ કે ભવિ. | ૩ |
કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહાદયકારણમ; જિનવર બહુમાનજલઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧
» હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુનિવારણાય, સિદ્ધપદપ્રાપણીય શ્રીમતે આચાર્યાય જલાદિક યજામહે સ્વાહા.
| ચતુર્થ ઉપાધ્યાયપદ પૂજા છે
| દુહો ચેાથે પદ પાઠક નમું, સકલ સંઘ આધાર છે ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડાર છે ૧ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128