SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૮] છે ઢાળ છઠી–રાગ બિહાગડો મુજ ઘર આવજે રેનાથ-એ દેશી સત્તાવીશ ગુણ સાધુના, શેભિત જાસ શરીર ને નવડી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીશે ધાર ભવિજન! ભાવશું નમે આજ છે ૧. જિમ પામે અક્ષયરાજ ! ભાવ છે એ આંકણી છે જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ કે અડવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશ કે ભવિ૦ મે ૨ | તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિષહ જિતે બાવીશ એ કહે પદ્મ આચારજ નમે, બહુ સૂરિગુણ છત્રીશ કે ભવિ. | ૩ | કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહાદયકારણમ; જિનવર બહુમાનજલઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ » હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુનિવારણાય, સિદ્ધપદપ્રાપણીય શ્રીમતે આચાર્યાય જલાદિક યજામહે સ્વાહા. | ચતુર્થ ઉપાધ્યાયપદ પૂજા છે | દુહો ચેાથે પદ પાઠક નમું, સકલ સંઘ આધાર છે ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડાર છે ૧ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy