________________
[૧૯] છે ઢાળ સાતમી રાગ–વસંત છે છે તું તે જિન ભજ વિલંબ ન કર હો, હોરીકે એલઈયા-એ દેશી છે
તું તો પાઠક પદ મન ધર હે રંગીલે જીઉરા ! રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પરહો છે હો રંગીલેલાલ સારાદિક ગ૭ માંહે કરતા, પણ રમતા નિજ ઘર હો રે હો રંગીલેવ છે ૨દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર હે! હે રંગીલે છે ૩છે એ વિષ્ણાય નિર્ધામક પામી, તું તો ભવસાગર સુખે તર હા ! હે રંગીલે જા જ પરવાદિ મતંગજ કેરે, ન ધરે હરિપરે ડર હો હો રંગીલે ૫ ઉત્તમ ગુપદ પદ્મ સેવનથં, પકડે શિવવધૂ કર હો હો રંગીલે દા
| | દુહો છે આચારજ મુખ આગળે, જે યુવરાજ સમાન નિદ્રા વિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન ! ૧ છે મે ઢાળ આઠમી છે જિનવચન વૈરાગિયે હો ધન્ના–એ દેશી છે
નમે ઉવઝાયાણું જપે હે મિત્તા, જેહના ગુણ પચ્ચવિશ રે એકાગર ચિત્તા છે એ પદ ધ્યા બે છે એ પદ ધ્યા ધ્યાનમાં હો મિત્તા, મૂકી રાગ ને રીશ રે એકા ના અંગ ઈગ્યાર પૂરવધરા હે મિત્તા, પરિસહ સહે બાવીશ એ ત્રણ્ય ગુનિ ગુપ્તા રહે હો મિત્તા, ભાવે ભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org