Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[૮૮ ]
છે કુતવિલંબિતવૃત્તદ્વયમ્ | સુરનદીજલપૂર્ણ ઘટેઈને – ધુણમિશ્રિતવારિભૂર્તિ પર છે
પયતીર્થકૃતંગણવારિધિ, વિમલતાં કિયતાં ચ નિજાત્મનઃ ૨ જનમનમણિભાજનભારયા, શમરસંકસુધારસધારયા છે સકલાધકલારમણીયક, સહજસિદ્ધમાં પરિપૂજ્ય શરૂ
છે મંત્ર છે 8 હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, વિધ્યસ્થાનકેછેદનાય શ્રીમતે વીરજિદ્રાય, જલં યજામહે સ્વાહા.
દ્વિતીય ચંદન પૂજા
a દુહા ! શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ ! આત્મ શીતળ કરવા ભણી, પૂજે અરિહા અંગ ૧ અંગવિલેપન પૂજના, પૂજે ધરી ઘનસાર છે ઉત્તરાડે પંચા, દાનવિંધન પરિહાર રા |ઢાળ કામણગારો એ કૂકડે રે–એ દેશી
કરપી ભૂલ સંસારમાં રે, જેમ કપિલા નાર છે દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણીકને દરબાર કવો. પલા કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તેણે નવિ પામે ધમ ધમ વિના પશુ પ્રાણીયા રે, છેડે નહીં કુકર્મ કરા દાનતણાં અંતરાયથી રે, દાનતણો પરિણામ છે. નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128