Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 91
________________ [૨] રઝળે, એકે વાત ન સાજી ! મયણુ ભઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી ભૂટ્યગાળા અંતરાય થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાછા કૂપની છાયા કુપ સમાવે, ઇચ્છા તેમ સવિ ભાંજ ભૂલ્યો રા નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી છે જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી ભૂ૦ કબહી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફળ આવે છે. રોગી પરવશ અન્ન અરૂચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે છે ભૂલ્યાજ ક્ષાયિકભાવે ભેગની લધિ, પૂજા ધૂપ વિશાળા છે વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયંધર ભૂપાળા ! ભૂલ્યોપણ કાવ્યં– કુતવિલંબિતવૃત્તદ્વયમ્ | અગરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણોઘવિઘાયિના પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપન-પૂજન-મહંતઃ ના નિજગુણા ક્ષયરૂપસુધૂપનં, સ્વગુણઘાતમલં પ્રવિકર્ષણમ | વિશદબાધમનંતસુખત્મિક, સહજસિદ્ધમUપારેપૂજયે મેરા » હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય, ભેગાંતરાયદહનાય શ્રીમતે વીરજિનેદ્રાય ધૂપ યજામહે સ્વાહા. || પંચમ દીપક પૂજા છે દુહા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128