Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૭૩ ] માયક દેવ તે જિનગુણ ગાય, વૈશાલિક મુખદર્શન થાયાન્હવનારા ચિહુંગતિ માંહે રે, ચેતન રળીયો રિ સુર નર સુખિયા જે સંસાર, નારક તિરિ દુઃખને ભંડાર છે હવટ | ઇ સેંશ સુખમાં રે સ્વામી ન સાંભર્યો રે ! તેણે હું રઝળે કાળ અનંત, મલિન રતન નવિ તેજ ઝાંત ન્હવાપા પ્રભુ નવરાવી રે, મેલ નિવારણું રે ! વેદની વિધટે મણિ ઝલકંત, શ્રી શુભવીર મળે એકંત મહા | | કાવ્ય–ઉપજાતિવૃત્તમ છે તીર્થોદમિશ્રિતચંદનૌજૈઃ સંસારતા પાહતયે સુશીતઃ | જરાજનિપ્રાંતર–ભિશાંચે, તત્કર્મ દાહાથે મર્જયજેહં ૧
કુતવિલંબિતવૃત્તમ છે સુરનદીજલપૂર્ણ ઘટેલ્વને – ઘુસૂણમિશ્રિતવારિભઃ પરેઃ સ્નાયતીર્થકૃત ગુણવારિધિં, વિમલતાંકિયતાંચ નિજાત્મનઃારા જનમ મણિભાજનભારયા, શમરસૈકસુધારસધારયા છે સકલબોધકલારમણીય, સહજસિદ્ધમોં પરિપૂજ્ય જ્ઞા
. હાં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય, વેદનીયકર્મ નિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય, જલં યજામહે સ્વાહા.
છે દ્વિતીય ચંદનપૂજા છે
છે દોહા વેદની કર્મતણી કહું, ઉત્તર પયડી દોય છે જાસ વિવશ ભવચેકમાં, મુંઝાણુ સહુ કોય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128