Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 83
________________ [૮૪] કાબૅ– કુતવિલંબિતવૃત્તદ્વયમ છે શિવતરોઃ ફલદાનપવૈ–ર્વરફલેઃ કિલ પૂજ્ય તીર્થપમ્ | ત્રિદશનાથનતક્રમપંકજં, નિહતમેહમહીધરમંડલમ ૧૫ શમરસૈકસુધારસમાધુરે નુભવાખ્ય ફર્લરભયપ્રદ છે અહિતદુઃખહર વિભવપ્રદે, સહજ સિદ્ધમતું પરિપૂજયે તેરા છે મંત્ર છ હી શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય, વેદનીયકર્મ દહનાય, શ્રીમતે વીરજિનંદ્રાય, ફલ યજામહે સ્વાહા. કળશ (રાગ-ધનાશ્રી તૂટે તૂટે રે–એ દેશી ) ગાયે ગાયે રે, મહાવીર જિનેશ્વર ગાયો. (એ આંકણી) ત્રિશલા માતા પુત્ર નગીને, જગનો તાત કહાયો; તપ તપતાં કેવળ પ્રગટયો, સમવસરણ વિરચાયો રે. મ૧ રયણ સિંહાસન બેસી ચઉમુખ, કર્મસૂદન તપ ગાય; આચારદિનકરેવર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. મ૦ ૨ પ્રવચનસારોદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયો; દિન ચઉસડ્ડી પ્રમાણે એ તપ, ઉજમણે નિરમા રે. મ૩ ઉજમણાથી તપફળ વાધે, એમ ભાખે જિનર, જ્ઞાનગુરુ ઉપકરણ કરાવે, ગુરુગમ વધિ વિરચાયો રે. મ. ૪ આઠ દિવસ મળી ચેસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી લાહો લીજે, પુ એ શાસન પાયો રે. મા ૫ વિજયજિતેંદ્રસૂરીશ્વર રાજ્ય, તપગરછકેરો રાયે, ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાયે રે. મળ દ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128