Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 65
________________ | [ ૬૬ ] | દોહા વિગ્રહગતિ દૂર કરી આપો પદ અણહાર છે ઈમ કહી જિનવર પૂજીએ ઇવી નિવેદ્ય રસાળ. ૧ | ઢાળ-તેજે તરણીથી વડે રે—એ દેશી છે દશમે દેશાવગાસિકે રે, ચઉદ નિયમ સંક્ષેપ વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કમને લેપ હે જિનજી ! ૧ છે ભક્તિ સુધારસ ઘોળને રે, રંગ બન્યા છે ચાળને ર, પલક ન છેડયો જાય છે એ આંકણી છે એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ છે. સંવત્સર ઈચ્છી લગે રે. તે રીતે પચ્ચ ખાણ હે જિન ભક્તિ ર છે બારેવતનાં નિયમને રે. સંક્ષેપ એહમાં થાય છે મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હો જિનજી ભક્તિા વા ગંઠસી ઘરસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જ્યોતે દેખતા રે ચંદ્રાવતંસકરાય હો જિનજી ભક્તિો જ છે પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ છે શ્રી શુભવીરશું માહરે રેસાચો ધર્મ સનેહ હો જિનજી ! ભક્તિ છે ૫ છે છે કાવ્ય શાર્દૂલવિક્રીડિત વૃત્તમ્ | શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રત વણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકૃત્વા મિષ્યતિ વૈ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128