Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[૬૯] ।। द्वादशवते त्रयोदश फलजा ।।
| દોહા અતિથિ કહ્યા અણગારને, સંવિભાગ વ્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગો ફળ પ્રભુ પાસ જેવા
ઢાળ છે ભમરા ! ભૂધર શું નાવ્યો–એ દેશી ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે બારમે વ્રત લાહો લીજે રે, શ્રાવક વ્રત સુરતરૂ ફળિયે છે મનમેહન મેળે મળિયે રે શ્રાવકો છે એ આંકણી દેશ કાળ શ્રદ્ધા ક્રમિયે, ઉત્તર પારણે દાન દિયે. તેમાં પણ નવિ અતિચરીયે રે શ્રાવનારા વિનતિ કરી મુનિને લાવે, મુનિ બેસણું આસણ દાવે, પડિલાભે પોતે ભારે પડ્યા ૩ દશ ડગલાં પૂઠે જાવે. મુનિદાને જે નવિ આવે, વ્રત ધારી તે નવિ ખોવે રે પાછા | જ | મુનિ અછતે જમે દિશિ દાખી, પિસહ પારણે વિધિ ભાખી, ધર્મદાસ ગણી છે સાખી રે કે શ્રા છે પ ! એકાદશ પડિમા વહિયા, સુરઉપગે નવિ ળિયા, કામદેવ પ્રભુમુખ ચડિયા રે માત્રામાં ૬ ગુણકર શેઠ ગયા મુકતે, હું પણ પાળું એ યુગલે, શ્રી શુભવીર પ્રભુ ભક્ત રે ! શ્રાવકo | ૭ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128