SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૯] ।। द्वादशवते त्रयोदश फलजा ।। | દોહા અતિથિ કહ્યા અણગારને, સંવિભાગ વ્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગો ફળ પ્રભુ પાસ જેવા ઢાળ છે ભમરા ! ભૂધર શું નાવ્યો–એ દેશી ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે બારમે વ્રત લાહો લીજે રે, શ્રાવક વ્રત સુરતરૂ ફળિયે છે મનમેહન મેળે મળિયે રે શ્રાવકો છે એ આંકણી દેશ કાળ શ્રદ્ધા ક્રમિયે, ઉત્તર પારણે દાન દિયે. તેમાં પણ નવિ અતિચરીયે રે શ્રાવનારા વિનતિ કરી મુનિને લાવે, મુનિ બેસણું આસણ દાવે, પડિલાભે પોતે ભારે પડ્યા ૩ દશ ડગલાં પૂઠે જાવે. મુનિદાને જે નવિ આવે, વ્રત ધારી તે નવિ ખોવે રે પાછા | જ | મુનિ અછતે જમે દિશિ દાખી, પિસહ પારણે વિધિ ભાખી, ધર્મદાસ ગણી છે સાખી રે કે શ્રા છે પ ! એકાદશ પડિમા વહિયા, સુરઉપગે નવિ ળિયા, કામદેવ પ્રભુમુખ ચડિયા રે માત્રામાં ૬ ગુણકર શેઠ ગયા મુકતે, હું પણ પાળું એ યુગલે, શ્રી શુભવીર પ્રભુ ભક્ત રે ! શ્રાવકo | ૭ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy