Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 55
________________ [૬] છે ઢાળ છે છે વૃદાવનના વાસી રે, વિઠલા તે મુજને વિસારી એ દેશી છે એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જ માં દીવો ટકા પરમાતમ પૂજીને વિધિથું, ગુરુ આગળ વ્રત લીજે, અતિચાર પણ દૂર કરીને, પદારા દૂર કીજે મેરેલા નિજનારી સંતોષી શ્રાવક. અણુવ્રત ચોથું પાળે ! દેવ તિરી નર નારી નજરે રૂપ રંગ નવિ ભાળે મરેલા વ્રતને પીડા કામની કીડા, દુરગંધા જે બાળી ! નાસાવિણ નારી પણ રાગે, પંચાશકમાં ટળી ! મેરે વિધવા નારી બાળકુમારી, વેશ્યા પણ પરજાતિ પ રંગે રાતી દુર્બળ છોતી, નરમારણ એ કાતી મેરે પરા પરનારી હેત શ્રાવકને, નવ વાડો નિરધારી ! નારાયણ ચેડા મહારાજે, કન્યાદાન નિવારી રે ભરતરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે છે ખરદૂષણ નારી અવિકારી, દેખી ન પડ્યા પાસે મેરેટ છે. દસ શિર રાવણ રણમાં રોળ્યો. સીતા સતીમાં મોટી છે સર્વથકી જે બ્રહ્મવ્રત પાળે, નાવે દાન હેમ કેટી ! મેરે છે વૈતરણીની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે વિરતિને પ્રણામ કરીને, ઇંદ્ર રસભામાં બેસેરેબા મદિરા માંસથી વેદ પુરાણે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128