Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૩૦ ] પ્રાચે એ ગિરિ શાશ્વતો, મહિમાને નડી પાર છે. પ્રથમ જિણંદ સમોસર્યા. પૂર્વ નવાણું વાર ર .. અઢીય ક્રીપમાં એ સમે, તીર્થ નહીં ફળદાય છે કળિયુગ ક૯પતરૂ લહી. મુકતાફળ શું વધાય પયા યાત્રા નવાણું જે કરે. ઉત્કટે પરિણામ છે પૂજા નવાણું પ્રકારની રચતાં અવિચળ ધામ; નવ કળશે અભિષેક નવ. એમ એકાદશ વાર છે પૂજાદીઠ શ્રીફળ પ્રમુખ, દમ નવાણું પ્રકાર ાપા
_ ઢાળ ! ઝુમખડાની દેશી છે
યાત્રા નવાણું કરીયે સલુણા કરીયે પંચ સનાત સુનંદાને કંત ન માગણણું લાખ નવકાર ગણિજે, દોય અદમ છ સાત સુલ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર કાસુને ધૂપ દીપ ફલ નિવેદ્ય મૂકી, નમિયે નામ હજાર ાસુને કેરા આઠ અધિક શતટુક ભલેરી: મહટી તિહાં એકવીસ મેસુબ શત્રુગિરિ ટુંક એ પહેલું નામ નમે નિશદિન છે સુત્ર ૩ સહસ અધિક અ મુનિવર સાથે, બાહુબલિ શિવદામ પાસુને બાહુબલી ટુંક નામ એ બીજું, ત્રીજું મરૂદેવી નામ સુના પુંડરીકગરિ નામ એ ચોથું, પંચ કેડી મુનિ સિધ્ધ છે સુ છે પાંચમી ટુંક રૈવતગિરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128