Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 46
________________ | [ ૪૭] તરંગ ભરાયો છે તીરથગુણ મુક્તાફળ માળા. સંઘને કંઠે હવાયો રે . વિ . ૨ શેઠ હેમાભાઈ હુકમ લઈનેપાલીતાણા શિરદયે છે મેતીચંદ મલુકચંદ રાયે, સંધ સકલ હરખાય રે વિટ છે ૩ છે તપગચ્છ સિહસૂરીશ્વર કેરા સત્યવિજય સત્ય પાય છે કપૂરવિજય ગુરૂ ખીમાવિજય તલ, જસવિયે મુનિરાય રે વિવો. ૪ શ્રી શુભવિજય સુગુરુ સુપસા. શ્રત ચિંતામણી પાય છે વિજયદેવેન્દ્રસૂરીથર રાજ્ય, પૂજા અધિકાર રચાય રે ! વિ. પા. પૂજા નવાણું પ્રકાર રચાવો, ગાવે એ ગિરિરાય છે વિધિવેગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હિદાયે રે આ વિમાદા વેદ ૪ વસુ ૮ ગજ ૮ ચંદ્ર ૧ સંવત્સર, (૧૮૮૪) ચિત્રી પૂનમ દિન ગાય છે પંડિત વીર વિજય પ્રભુ ધ્યાને, આતમ આપ દરા રે વિવા છે. કાવ્યું છે કુતવિલંબિતંત્તમ છે ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત હદિનિવેશ્યજર્જિનપૂજન, વિમલમાપ્યકમિનિજાત્મક ૧ જી હા શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુનિવારણય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા છે છે પંડિત શ્રી વીરવિજયજી કૃત શ્રી શત્રુંજયમહિમાગર્ભિત નવાણુંપ્રકારી પૂજા સમાપ્ત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128