________________
| [ ૪૭] તરંગ ભરાયો છે તીરથગુણ મુક્તાફળ માળા. સંઘને કંઠે હવાયો રે . વિ . ૨ શેઠ હેમાભાઈ હુકમ લઈનેપાલીતાણા શિરદયે છે મેતીચંદ મલુકચંદ રાયે, સંધ સકલ હરખાય રે વિટ છે ૩ છે તપગચ્છ સિહસૂરીશ્વર કેરા સત્યવિજય સત્ય પાય છે કપૂરવિજય ગુરૂ ખીમાવિજય તલ, જસવિયે મુનિરાય રે વિવો. ૪ શ્રી શુભવિજય સુગુરુ સુપસા. શ્રત ચિંતામણી પાય છે વિજયદેવેન્દ્રસૂરીથર રાજ્ય, પૂજા અધિકાર રચાય રે ! વિ. પા. પૂજા નવાણું પ્રકાર રચાવો, ગાવે એ ગિરિરાય છે વિધિવેગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હિદાયે રે આ વિમાદા વેદ ૪ વસુ ૮ ગજ ૮ ચંદ્ર ૧ સંવત્સર, (૧૮૮૪) ચિત્રી પૂનમ દિન ગાય છે પંડિત વીર વિજય પ્રભુ ધ્યાને, આતમ આપ દરા રે વિવા
છે. કાવ્યું છે કુતવિલંબિતંત્તમ છે ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત હદિનિવેશ્યજર્જિનપૂજન, વિમલમાપ્યકમિનિજાત્મક ૧
જી હા શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુનિવારણય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા છે છે પંડિત શ્રી વીરવિજયજી કૃત શ્રી શત્રુંજયમહિમાગર્ભિત
નવાણુંપ્રકારી પૂજા સમાપ્ત છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org