Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 45
________________ [૪૬] એમ તીરથ૦ + ર છે પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશેઅગ્નિને કંડે બળશે, નહીં શરણું કોય ! તીરથ છે ! પૂરવ નવાણું નાથજી ઇહાં આવ્યા. સાધુ કે મોક્ષ સિધાવ્યા છે. શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, જપતાં ગિરિ નામ તે તીરથ૦ કે ૪ અષ્ટોત્તર શતકુટ એ ગિરિ ઠામે સિંદર્ય યશોધર નામે છે પ્રીતિમંડણ કામુક કામે વળી સહજાનંદ તીરથ ને ૫ છે મિહેદ્રધ્વજ સર. વારથ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એલહિયાગિરિ શીતલ છાંયે રહિયે નિત્ય ધરીએ ધ્યાન છે તીરથ દા પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવને લાહ લીજે ! વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિ ગુમ છે તીરથ | ૭ | સેવન ફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાળા છે શુભવીર વિનોદ વિશાળા, મંગલ શિવમાળ છે તીરથવ છે ૮ !! છે એકાદશ માભિષેકે ઉત્તરપૂજા ૯૯ સંપૂર્ણ છે છે કળશધન્યાશ્રીરાગેણ ગાયતે છે ગાયે ગાયો રે, વિમલાચલ તીરથ ગાયેપર્વતમાં જેમ મે મહીધર, મુનિ મંડળ જિનરાયો છે તરૂ ગણમાં જેમ ક૯પ તરૂવર, તેમ એ તીરથ સવારે | વિ૦ ના યાત્રા નવાણું ઈહાં અમે કીધી, રંગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128