Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ [૧૨] અવસપિણિ ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હું ત. તસ ગણધરપદ પામીને. થાશે શિવવધૂ મંત. ૩ દામોદર જિનમુખ સુણી, નિજ આતમ ઉદાર તદા અષાઢી શ્રાવકે. મૂર્તિ ભરાવી સાર. ૪ સવિહિત આચારજ કને. અંજનશલાકા કીધ; પંચકલ્યાણક ઉત્સવે, માનું વચન જ લીધ. ૫ સિદ્ધરવરૂપ રમણ ભણી, નૌતમ પડિમા જેહ, થાપી પંચકલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત નંદીસર જઈ દેવતા, પૂજે શાશ્વત ચૈિત્ય. ૭ કલ્યાણક પૂજન સહિત, રચના રચશું તેમ, દુર્જન વિષધર ડોલશે. સજજન મનશું પ્રેમ. ૮. કુસુમ ફળ અક્ષતતણી, જળ ચંદન મનોહાર, ધુપ દીપ નૈવેદ્યશું, પૂજા અષ્ટ પ્રકાર ૯ _ ઢાળ પ્રથમ પૂરવ દિશે–એ દેશી છે પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ !! રજત રકેબીએ. વિધ કામે ભરી, હાથ નર નારી ધરી ઉચ્ચરે એ ૧ !! કનક બાહુ ભવે. બંધ જિનનામનો, કરિય દશમે દેવલોક વાસી છે સકલ સુરથી ઘણી, તેજ કાન્તિ ભાણી, વીસ સાગર સુખ તે વિલાસી છે જે ક્ષેત્ર દશ જિનવરા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 128