Book Title: Laghu Puja Sangraha Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ પંડિત શ્રી શ્રીવિજયજીકૃત પૂજા શ્રી પંચકલ્યાણકની પૂજા આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય (પકવાન્ન ) વગેરે દરેક વસ્તુનાં આઠ આઠ નંગ લાવવાં, આઠ સ્નાત્રીયા ઊભા રાખવા, આઠ કળશ પંચામૃતના ભરવા, અ!ઠ દીપક કવા અને કુસુમ (ફુલ), અક્ષત (ચાખા) વગેરે વસ્તુએ જોઈ એ. કાંપે તે પ્રમાણે જોગ ન બને તેમ હોય તેા એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય વિધિ ૧. પ્રથમ સ્નાત્ર ભણાવવું પછી સ્નાત્રીયા રકાબીમાં કુસુમફુલ લઈ ઊભા રહે અને પૂજા ભણાવનારાએ પહેલી પૂજા ભણાવી મત્ર કહે એટલે સ્નાત્રીઆ કુસુમ (ફુલ) પ્રભુજીને ચડાવે. ૧. બીજી પૂજામાં લવિંગ, એલચી, સેાપારી, નાળીએર; બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાડિમ, નારંગી, આંખા, કેળાં વગેરે સરસ સુગંધિત રમણીય ફળ રકેબીમાં રાખી, રકેબી હાથમાં ધરી, પૂજાના પાડ કહી, છેલ્લે મંત્ર ભણીને પ્રભુ આગળ ફળ ધરે. ૩. ત્રીજી પૂજામાં ઉજ્જવલ અખંડ અક્ષત ( ચાખા ) રકેબીમાં નાખી, રકેબી હાથમાં ધરી, પૂજાના પાઠ કહી, છેલે મંત્રી ભગી, પ્રભુજી આગળ સ્વસ્તિક તથા તંદુલના ત્રણ પુજ [ ઢગલા ] કરે. ૪. ચેાથી પૂજામાં નિળ જળે ભરેલા કળશ રકેખીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128