Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ બત્રીશ કેડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે; પૂરણ હર્ષ કરવા કાર, કપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દવા, નિજનિજ ક૯પ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે. ૭ તપગચ્છ ઇસર સિંહસૂરીસર–કેરા શિષ્ય વડરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા; ખીમાવિજય તરસ સુજ વિજયના શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય તસ શિÀ, જન્મ મહોત્સવ ગાયા. ૮ ઉત્કૃષ્ટ એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯ લુણ ઉતારવાની વિધિ લુણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળધારા મનરંગે, જેમ જેમ તડતડ લુણ જ કુટે, તેમતેમ અશુભ કર્મ બંધ તૂટે. ૧ નયનસલુણ શ્રીજિનજીનાં, અનુપમરૂપ દયારસ ભીના લુણ. ૨ રૂપસલુ જિનજીનું દિસે, લાજવું લુણતે જળમાં પેસે લુણ ૩ ત્રણ પ્રદક્ષિણા કઈ જળધારા, જલ એપવીએ લુગુ ઉદારાલુણ ૪ જેજિન ઉપર દુમ પાડી. તે એમ પામે લુણ ક્યું પાણી ઉણપ અગર કૃષ્ણાગરૂકુંદરૂ સુગધે, ધૂપ કરજે વિવિધ પ્રબંધે ૬ - આરતી જયાં આરતી આદિજિસુંદો નાભિરાયા મરુદેવીકે નંદા પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે. ૧ દૂસરી આરતી દીનદયાળા, ધુલેવ મંડપમાં જગઅજવાળ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128