Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ તસરી આરતી ત્રિભુવન દેવા, સુનદ્રિ કરે તેરી સેવા જ.૩ ચેથી આરતી ચઉગતિ ચું, મનવાંછિત ફળ શિવસુખ પૂરે જ.૪ પંચમી આરની પુન્ય ઉપાય, મૂળચંદ રિખવગુણ ગાયે જાપ ૨ મંગળ દીવો દીરે દીવો પ્રભુમંગળિક દીવે, આરતી ઉતારણબહુચિરંજી સહામણું ઘેર પર્વ દિવાળી, અંબર બેલે અમરાબાળી. દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિદ્ધ નિવારી દીપાળ ભણે એણે-કળીકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે. અમઘેરમંગલિકતુમઘેરમંગલિક, મંગલિકચતુર્વિધ સંઘનેહા દીવો રે દીવે પ્રભુ મંગલિક દીવો. . પ્રભુને પ્રદક્ષિણ દેતી વખતે બેલવાના દુહા કાલ અનાદિથી જીવને ભવ ભ્રમણ નહિ પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર જાય; કશન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણે ત્રણ થાય. ૨ જન્મ મરણના ભય ટળે, સીજે જે દર્શન કાજ; રત્નત્રય પ્રાપ્ત ભણી, દર્શન કરી જિનરાજ ૩ જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મન, રિત કરે વલી જેહ, ચારિત્ર નિયુક્તિયે કહ્યું, વંદો તે ગુણગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128