Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 6
________________ અતિ આ અકી, ઢાળ ( રાગ ધનાશ્રી) આતમભક્તિ મલ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમી ધર્મ સખાઈ; ઈસ વ્યંતર ભવનપતિના, વિમાનિક સુર આવે, અમ્રુતપતિ હુકમે ઘરી કળશા, અરિહાને નવરાવે. ૧ અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અમે ગુણા કરી જાણે; સાઠ લાખ ઉપર એક કેડી, કલશાનો અધિકાર, બાસઠ ઈન્દ્રતણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ૨ ચંદ્રની પંક્તિ છાસડ છાસઠ, વિશ્રણ નરાકે, ગુરુરશાનક સુરકે એક જ, સામાનિકને એકે; સેહમપતિ ઇશાનપતિની ઈન્દ્રાણીના સેળ, અસુરની દશ ઈન્દ્રાણી નાગની, બાર કરે કોલ. ૩ તિષ વ્યંતર ઇન્દ્રની ચઉ ચ૯, પર્ષદા વણનો એકો, કટક પતિ અંગરક્ષક કેરો. એક એક સુવિવેકે પરચુરણ સુરનો એક છેલ્લે, એ અદી અભિષેકે, ઈશાન ઇન્દ્ર કહે મુજ આપ, પ્રભુને ફણ અતિરેકે. ૪ તવ તસ ખોળે ઠરી આરિહાને સહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શગ જળ ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છેટે કરી કેશર રંગરોલે, મંગળદી આરતી કરતાં સુરવર જય જય બોલે. ૫ ભેરી ભૂગળ તાલ બજાવત, વળિયા જિન કરવારી, જનનીઘર માતાને સે પી, એણે પર વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારા, અમ સેવક આધાર, પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 128