Book Title: Laghu Puja Sangraha Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 4
________________ [+] ઘર કરી કેળના માયસુત લાવતી, કરણશુચિકમ જળ કળશે હવરાવતી. ૩ કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, રાખડી પાંધી જઈ શયન પધરાવતી. ૪ નમિય કહે માય તુજ બાળ લીલાવતી, મેરુ વિ. ચદ્ર લગે જીવજે જગપતિ. પ •સ્વામીગુણ ગાવતી નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર ઈંદ્રસિહાસન ક‘પતી. ૬ ઢાળ એવીશાની દેશી જિન જન્મ્યાજી, જિણવેળા જનની ઘરે; તિણ વેળાજી, ઇંદ્ર સિ...હાસન થરહરે; દાહિણાત્તરજી જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સેાહમ ઈશાન ખિહુ" તા. ૧ ત્રોટક છંદ તદ્દા ચિત્તે ઇંદ્ર મનમાં, કેાણ અવસર એ અન્યા; જિન જન્મ અવધિનાો જાણી હર્ષ આનંદ ઉપન્યા. સુઘાષ આ ઘંટનાદે, ઘાષણા સુરમે કરે; વિ દેવી દેવા જન્મ મહા સવે. આવો સુરરિવરે. દાળ પૂલી એમ સાંભળીજી સુરવર કાડિ આવી મળે, જન્મ મહાવજી કરવા મેરુ ઉપર ચલે; સહમતિજી બહુ પરિવારે આવિયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવિયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 128