________________
[+]
ઘર કરી કેળના માયસુત લાવતી,
કરણશુચિકમ જળ કળશે હવરાવતી. ૩ કુસુમ પૂજી અલંકાર પહેરાવતી,
રાખડી પાંધી જઈ શયન પધરાવતી. ૪ નમિય કહે માય તુજ બાળ લીલાવતી,
મેરુ વિ. ચદ્ર લગે જીવજે જગપતિ. પ •સ્વામીગુણ ગાવતી નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર ઈંદ્રસિહાસન ક‘પતી. ૬
ઢાળ એવીશાની દેશી
જિન જન્મ્યાજી, જિણવેળા જનની ઘરે;
તિણ વેળાજી, ઇંદ્ર સિ...હાસન થરહરે; દાહિણાત્તરજી જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સેાહમ ઈશાન ખિહુ" તા. ૧
ત્રોટક છંદ
તદ્દા ચિત્તે ઇંદ્ર મનમાં, કેાણ અવસર એ અન્યા; જિન જન્મ અવધિનાો જાણી હર્ષ આનંદ ઉપન્યા. સુઘાષ આ ઘંટનાદે, ઘાષણા સુરમે કરે; વિ દેવી દેવા જન્મ મહા સવે. આવો સુરરિવરે.
દાળ પૂલી
એમ સાંભળીજી સુરવર કાડિ આવી મળે, જન્મ મહાવજી કરવા મેરુ ઉપર ચલે; સહમતિજી બહુ પરિવારે આવિયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવિયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org