Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[ ૧૫ ] છે. ૨. માતા સુપન લહી જાગીયાં રે, અવધિ જુવે સુરરાજવાલા | શકસ્તવ કરી વદિયા રે જનની ઉદર જિનરાજ વાલા છે એણે સમે ઈંદ્ર તે આવીયા રે. મા આગળ ધરી લાજ વાલા; પુણ્યવતી તમે પામીયું રે, ત્રણ ભુવનનું રાજય વાલા રૂડો૦ ૩ ચીદ સુપનના અર્થ કહી રે, ઈંદ્ર ગયા નિજ કામ વાલા ! ચસિઠ ઇંદ્ર મળી ગયા રે. નંદીસર જિન ધામ વાલા ચ્યવનકલ્યાણક ઉત્સવે રે, શ્રીફલ પૂજા ઠામ વાલા છે શ્રી શુભવીર તેણે સમે રે. જગત જીવ વિશ્રામ વાલા છે રૂડી છે છે ભોગી દાલક નોકપિ ચગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદા સ પાર્શ્વ ૨
» હીશ્રી પરમપુરુષાય. પરમેશ્વરાય. જન્મજરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિદ્રાય ફલાનિ યજામહે રવાહા. ॥ जन्मकल्याण के तृतीय अक्षतपूजा ॥
แองเแ રવિ ઉદયે નૃપ તેડિયા. સુપન પાઠક નિજ ગેહ છે ચઉદસુપન ફળસાંભળી. વળીય વિસર્યો તેહ . ત્રણ્ય જ્ઞાનશું ઉપના, ત્રેવીસમા અરિહંત વામા ઉર સર હંસલે, દિન દિન વૃદ્ધિ લહંત છે રા હિલા પૂરે ભૂપતિ. સખિયે છંદ સમેત ! જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત છે ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128