Book Title: Laghu Puja Sangraha Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ [૪] પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પઈડ્રો; ત્રીજે કેસરીસિંહ, ચાચે લફી આબહ. ૧ પાંચમે ફુલની માળા, હઠે ચંદ્ર વિશાલા; રવિ રાતો દવજ મેદા, પૂરણ કળશ નહિ છોટ. ૨ દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશખા ઘૂમવ. ૩ સ્વપ્ન લહી જઈ રાયભાસે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે. ૪ વસ્તુછેદ અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાઆ વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વતારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર, માતા પણ આનંદિયા, જાગતિ ધર્મ વિધાન, જાણતી જગ તિલક સમે, હોશે પુત્રપ્રધાન. ૧. દોહા શુભલગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ તઃ સુખ પામ્યા ત્રિભુવનજના, હુઓ જગત ઉદ્યોત. ૧ ઢાળ, કડાના દેશી. સાંભળે કળશ જિન મહા-સવનો ઈહિ, છપ્પન કુમારી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમિય આણંદ અધિકે ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંધદકે અકુમરી કરે, અરે કળશ ભરી અષ્ટ દર્પણ ઘરે અષ્ટ ચામર ઘરે અષ્ટ પંખા લાહી, ચાર રક્ષા કરી ચાર દીપક ગ્રહી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 128