Book Title: Laghu Puja Sangraha Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 2
________________ [3] તા કુસુમાંજલિ ઢાળ પા અન`ત ચઉવીશીજિનજી હારું, વર્તમાનચઉવીશી સ‘ભારૂ’, કુસુમાંજિલ મેલા ચાવીસ જણુંઢા. ૧૪ แ 400 !! મહાવિદેહું સપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરે! સધ સુજગીશ. ૧૫ તા કુસુમાંજાલ ઢાળ ઢા અપચ્છરમલી ગીત ઉચ્ચારા, શ્રીશુભ-વીરવિજયજયકારા; કુસુમાંજલિ મેલેા સવ જિષ્ણુ દા. ૧૬ પછી સ્નાત્રીયાઓએ ત્રણુ ખમાસમણુ અને છ ફૂડા ખેલવા પૂર્વી ક ત્રણ પ્રદક્ષિણા દઈ જગચિંતામાંણનું ચૈત્યવદન– ૪ચ વીયરાંય સુધી કરવુ. પછી હાથ ધૂપી, મુખ}ારા બાંધી, હાથમાં કઠેરા લઈ ઊભા રહીને નીચેને! કળશ કહેવે કળશ દોહા સયલ જિજ્ઞેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવયા દિલમાં ધરી. ૧ જો હાવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરુ· શાસનરસી; ચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીથૅ કર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવના ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુળે. ૩ પટરાણી ગુણુનીલા, જેમ માનસરાવર હંસલેા; સુખશય્યા એ રજની શેષે, ઊતરતાં ચઉદ સુપન ઈંખે. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 128