________________
[3]
તા કુસુમાંજલિ ઢાળ પા અન`ત ચઉવીશીજિનજી હારું, વર્તમાનચઉવીશી સ‘ભારૂ’, કુસુમાંજિલ મેલા ચાવીસ જણુંઢા. ૧૪
แ 400 !!
મહાવિદેહું સપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરે! સધ સુજગીશ. ૧૫
તા કુસુમાંજાલ ઢાળ ઢા
અપચ્છરમલી ગીત ઉચ્ચારા, શ્રીશુભ-વીરવિજયજયકારા; કુસુમાંજલિ મેલેા સવ જિષ્ણુ દા. ૧૬
પછી સ્નાત્રીયાઓએ ત્રણુ ખમાસમણુ અને છ ફૂડા ખેલવા પૂર્વી ક ત્રણ પ્રદક્ષિણા દઈ જગચિંતામાંણનું ચૈત્યવદન– ૪ચ વીયરાંય સુધી કરવુ. પછી હાથ ધૂપી, મુખ}ારા બાંધી, હાથમાં કઠેરા લઈ ઊભા રહીને નીચેને! કળશ કહેવે
કળશ દોહા સયલ જિજ્ઞેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧
ઢાળ
સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવયા દિલમાં ધરી. ૧ જો હાવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરુ· શાસનરસી; ચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીથૅ કર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવના ભવ કરી; ચવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુળે. ૩ પટરાણી ગુણુનીલા, જેમ માનસરાવર હંસલેા; સુખશય્યા એ રજની શેષે, ઊતરતાં ચઉદ સુપન ઈંખે. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org