________________
બત્રીશ કેડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે; પૂરણ હર્ષ કરવા કાર, કપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દવા, નિજનિજ ક૯પ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે. ૭ તપગચ્છ ઇસર સિંહસૂરીસર–કેરા શિષ્ય વડરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા; ખીમાવિજય તરસ સુજ વિજયના શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય તસ શિÀ, જન્મ મહોત્સવ ગાયા. ૮ ઉત્કૃષ્ટ એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯
લુણ ઉતારવાની વિધિ લુણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળધારા મનરંગે, જેમ જેમ તડતડ લુણ જ કુટે, તેમતેમ અશુભ કર્મ બંધ તૂટે. ૧ નયનસલુણ શ્રીજિનજીનાં, અનુપમરૂપ દયારસ ભીના લુણ. ૨ રૂપસલુ જિનજીનું દિસે, લાજવું લુણતે જળમાં પેસે લુણ ૩ ત્રણ પ્રદક્ષિણા કઈ જળધારા, જલ એપવીએ લુગુ ઉદારાલુણ ૪ જેજિન ઉપર દુમ પાડી. તે એમ પામે લુણ ક્યું પાણી ઉણપ અગર કૃષ્ણાગરૂકુંદરૂ સુગધે, ધૂપ કરજે વિવિધ પ્રબંધે ૬
- આરતી જયાં આરતી આદિજિસુંદો નાભિરાયા મરુદેવીકે નંદા પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે. ૧ દૂસરી આરતી દીનદયાળા, ધુલેવ મંડપમાં જગઅજવાળ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org