________________
[ ૧૪ ]
કૃષ્ણ ચતુથી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ !! વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગૃહ ! ૧ || સુપન ચતુર્દેશ મેટકાં, દેખે માતા નામ!! રયણીસમે નિજ મંદિરે, સુખશય્યા વિશ્રામ !! ૨ !!
ા વાળ લા
1 મિથ્યાત્વ વામીને કાશ્યા સકિત પામી છે એ દેશી ડા રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા !! કેતકી જાય ને માલતી રે, ભ્રમર કરે ૐકાર વાલા ।। કાયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા । હસયુગલ જળ ઝીલતાં રે, વિમળ સરોવર પાળ વાલા !! મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા ॥ એ આંકણી !! દીઠા પ્રથમ ગજ ઉજવલા રે, બીજે વૃષભ ગુણવંત વાલા !! ત્રીજે સિંહ જ કેસરી રે. ચાર્થે શ્રીદેવી મહત વાલા ।। માળયુગલ ફુલ પાંચમે રે, છઠ્ઠું રોહિણીક ત વાલા । ઉગતા સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા ।। રૂડો માસ॰ !! ૧|| નવમે કળશ રૂપાતા રે, દશમે પદ્મસર જાણુ વાલા !! અગ્યારમે રત્નાકરૂ રે, ખારમે દેવિવેમાન વાલા ! ગજ રત્નના તેરમે રે, ચઉદમે વનિ વખાણુ વાલા !! ઊતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણુ વાલા ! રડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org