Book Title: Kathasahitya 2 Abhishek Author(s): Ratilal D Desai Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ VII વાક્ય ઝબકતી મૂલ્યપરસ્તી અને સંવેદનશીલતા - આ એમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે. આવા સરસ અને સરળ સાહિત્યસર્જકનું વાર્તાસર્જન, આજના અતંત્ર અને વિષમ વાતાવરણમાં, જેના મનમાં જીવન-ઘડતરનાં પાયાનાં મૂલ્યોની થોડીક પણ કિંમત છે અને સાત્ત્વિક સાહિત્ય પ્રત્યે આછીપાતળી પણ અભિરુચિ છે, તેને માટે જીવનજરૂરી અને પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે. એટલે જ, અપ્રાપ્ય બનેલા આ સાહિત્યનું આવા વર્ગીકૃત સંપુટરૂપે પુનર્મુદ્રણ અત્યંત આવકારપાત્ર બની રહે છે. આ સાહિત્ય-સંપુટના પ્રકાશનના સાહસ બદલ ગૂર્જર પરિવારને બનેલા આ સારા કામ હાદિક આ સાહિત્ય-સંપુટીના અત્યંત – શીલચન્દ્રવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 225