________________
સાંજના દેવવદન કયા ટાઇમ સુધીમાં
કરી શકાય?
સ દેવસિય પ્રતિક્રમણ પહેલાં સાંજનુ દેવવંદન કરી લેવું જોઇએ.
શ” સૂર્યાસ્ત પછી દેવવંદન કરી શકાય ખરા ? અને કરવા જ હાય તા પછી દેવવંદ્યન કરવા કે તેને બદલે નવકારવાલી ગણી શકાય? અને કેટલી?
સ કારણુસર માડુ થયુ હાય તે દેવવંદન કરી લેવા, વિધિ છેડવી નહિ. શ॰ સ્નાત્રપૂજા અને મેટી પૂજા ભણાવવી હાય તા પાષાણની જિનમૂર્તિથી ચાલે કે પંચતીથી જોઇએ ?
સ
પંચતીથી જોઇએ.
શ દેરાસરજીમાં આરતી, મોંગલઢીંવે સવાર-સાંજ ઉતારતી વખતે ાટ તેમજ ઝાલર વાગતાં હોય છતાં હાથમાં ટોકરી વગાડવા રાખવી પડે?
સ હાથમાં ટોકરી રાખવાની જરૂર નથી. શ॰ પક્ષી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ મેઢે ન આન્નડતુ હાય તેા બત્તીની લાઇટ કે બેટરીથી વાંચીને કરી શકાય ?
સ ન કરાય.
[પ્રશ્નકાર:-શ્રી શાન્તિલાલ ઝીણાભાઈ શાહ ચેલા.]
શ...પ ગ્રુપ માં સાધુમહારાજ ન હોય તે વ્યાખ્યાનમાં શ્રાવક કલ્પસૂત્ર સુખમેાધિકા ગુજરાતી ભાષાન્તર વાંચી શકે કે નહિ?
સ શ્રાવકોએ તે પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ. કૃત તે તે વ્યાખ્યાન અંગેના ઢાલીયાં બનાવ્યાં છે તેજ વાંચવા જાઇએ.
કલ્યાણ : નવેમ્બર ૧૯૫૬ : : ૫૮૩ :
પ્રસવવાલી સ્ત્રી કેટલા દિવસ સુધી
શ॰ પૂજા કરી શકે નહિ ?
સ સવા મહિના સુશ્રી જિનપૂજા કરી શકે નહિ. એવા રીવાજ છે.
શ જૈના એક-બીજાને પત્ર લખે ત્યારે પ્રણામ શબ્દ લખે કે જિનેન્દ્ર ? જેનેતાને પત્ર લખતાં જયજિનેન્દ્ર
શબ્દ વપરાય
કે નહિ?
સ
શ્રાવક શ્રાવકને પત્ર લખે તે પ્રણામ શબ્દના, અને શ્રાવક જૈનેતરને પત્ર લખે તે જયજિનેન્દ્ર શબ્દના પ્રયોગ કરવા જોઇએ.
શ
રામચંદ્રજી તથા લક્ષ્મણુજી કયા તી કરના સમયમાં થઈ ગયા?
સ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં તેઓ થઈ ગયા.
શ અંતરાયવાલી ખાઈ કેટલા પહેર પછી જિનપૂજા કરી શકે?
સ પાંચ અથવા સાત દિવસ બાદ સથા શુદ્ધિ દેખાય તે જ જિનપૂજા કરી શકે. [ પ્રશ્નકાર:–શ્રી નેમચંદ જી. શાહ, સુરત ]
શ તીર્થંકર ભગવાનને આપણે જે પુષ્પ ચઢાવીએ છીએ તેના ડીચ કાઢી નાંખવા કે ડીચ સાથે પુષ્પ ચઢાવવા ?
સ॰ પુપેાના ડીગ્ર–કાઢવા નહિ ઈએ, [ પ્રશ્નકાર:-એક શ્રમણાપાસક. નાગપુર સીટી. ]
શ નવકારશી આદિના પચ્ચકખાણુ જતિ-ગારજી પાસે લેવા કે સાધ્વીજી પાસે ? (સાધુના અભાવે. )
સ॰ સુવિહિત મુનિરાજોના સાધ્વીજી પાસે પચ્ચકખાણુ લેવા સારા છે.
અભાવે