________________
માલદીક્ષાને કઇ વવશેા નહિ! શું એ કાઈ ગ્રુહ્ન છે ?
(ગુજરાતના પ્રસિદ્ધ માસિકના તંત્રી લેખ )
ખાદીક્ષા વિરૂ કાયદો કરવાનું જ્યારે આપણા સમાજમાં સુધારક વર્ગ તરફથી આંદોલન ભૂગભ` રીતે ચાલી રહ્યું છે, ને તેમાંએ મુંબઈ રાજ્યના વડાપ્રધાન શ્રીયુત મારારજીભાઈનાં સંસ્કૃતિપ્રેમી વિચારણા ધરાવતા વ્યક્તિત્વના પ્રભાવે મુંબઇ વિધાનસભામાંથી તે ખીલ ઉડી ગયા પછી, ‘ખાલસ યાસ દીક્ષા પ્રતિબંધક ખીલ' ભારતની લેાકસભામાં રજૂ થયુ છે. આને અંગે મહાગુજરાતના સાહિત્ય-સંસ્કારના કે જે ૨૮ માસિક ઉર્મિ નવરચના’ અગ્રગણ્ય જીતુ ગુજરાતી માસિક છે. તેના તંત્રીલેખમાં આવા કાયદા માટે જે કાંઇ કહેવાયું છે, લખાયું છે, તે નીચે અક્ષરશઃ અમે પ્રસિધ્ધ કરીએ છીએ ! આ લેખ અમને પૂ પન્યાસજી મ. શ્રી કનકવિજયજી ગણિવર દ્વારા પ્રાપ્ત થયા છે. વાચકે વાંચે, વિચારે અને આજના માલદીક્ષાના વિરાધ કરનારાઓનાં માનસને પારખે ! સ.
વ
અઢાર વર્ષની વય થાય તે પહેલાં સંસાર છેડીને-સ્વાર્થ છેડીને નીકળી ગયેલા હાય અને પાછળથી સમર્થ સંન્યાસીએ તરીકે દેશભરમાં જાણીતા થયા હોય એવાએનાં નામ ગણાવવાની જરૂર છે? શું એમના માતા-પિતાએ એમને હ થી વિદાય આપી હતી? એ લેકે શું પૂછવા રહ્યા હતા ? એમને કાણુ અટકાવી શક્ત ? પત્ની કે માતા-પિતા કે વૈભવ કે વારસા ? અગર જો એવી તાકાત કાઈમાં ના હતી તે બિચારા કાયદાનું શું ગજુ? એવા એક નહિ પણ સાત પ્રતિબધ હશે તેાયે દીક્ષા લેનારા દઇને જ જંપશે. વડીલા બળજબરીથી બાળકોને સાધુ બનાવે એવુ જવલ્લે હશે.
બ્રહ્મચ–શુ એનેા એ મહિમા ને પ્રભાવ છે ? નૈષ્ઠિક બ્રહ્મચારીને મળીને કોણ ચકિત
४
*
માગત
નથી થતુ? અને જે દેશમાં એનુ આટલું બધું મૂલ્ય છે ત્યાં બાળકાને દીક્ષા લેતાં અટકાવી કેમ શકાય ? ખાળબ્રહ્મચારી એ શુ અટઢાવવા જેવા ગુનેગાર છે કે સમાજના હિતચિ'તકા પાકાર ઉઠાવવા લાગ્યા છે? એમ છે કે-આપણું ગળુ નાનુ થયું છે એટલે ભડકી છીએ છીએ. ન્યાયના નામે બધું સાધારણ સહેલું ને નમણું રાખવા માગીએ છીએ. બ્રહ્મચર્ય અને સંન્યાસનુ ગળુ ના હોય તો ભલે, પણ બીજાને રાકવાન ાકાત શીઢ બતાવતા હોઈશું...?
ઘર, કુટુંબ, સ્નેહ, સૌંસાર, ધન, યશ ને આકાંક્ષા તજીને નીકળી પડનારાઆની એક વિશાળ વિદ્યાપીઠ છે. એ લેાકેા નથી જાહેરાત કરતા કે ફી માગતા. એમની સૃષ્ટિમાં ચાલ્યા જવાનુ પ્રલેાલન શું છે? એમના સંગાથમાં રહેલા ઉછરેલા અને શીખેલા, જીવનનું રહસ્ય