Book Title: Jivan Vikas ane Vishvavlokan Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Prabhudas Bechardas Parekh View full book textPage 6
________________ તેના સ્પષ્ટ ખુલાસા મળતા નથી. તેપણ વાસના વૃદ્ધિ તેનું કેન્દ્ર છે, દુન્યવી સુખ અને સગવડામાં વધારે, એ તેનું ધ્યેય છે. એમ જાણવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના કેન્દ્રો ધમ છે. અને તેના સંબંધ મહાજીવન સાથે છે. આધુનિક સંસ્કૃતિ પણ ધર્મને માને છે. તે કહે છે કે— 66 ઈશ્વર સાથે પેાતાને સંબ ંધ કબુલ રાખી, એ સબંધને અનુસરી માણસ જે જે આચાર-વિચાર કરે છે, તે ધ કહેવાય છે. ,, ૩૦ સાતમી ચા॰ પા૦ ૧૨ આ ઉપરથી મૂળ વિચારમાં ભેદ જણાતા નથી. પરંતુ ધર્મની એમ્બુલાત સાથે તેને અનુસરતા આધુનિક જડવાદને કયાંય મેળ બેસતા નથી, અને ધર્મને પણ જડવાદનું અંગ બનાવવાના પ્રયત્ના થતા જોવામાં આવે છે. ઉપર લખેલી ધર્મોની વ્યાખ્યાને પણ આધુનિક જડવાદ ખરી પ્રામાણિકતાથી વળગી રહેવા માગતા હાય, તા તેમણે છેવટે ધર્મ પ્રધાન સંસ્કૃતિ આગળ હાર ખાવી જ પડશે. ધમ એ ધતિંગ નથી. ધર્માંની પાછળ વિચાર અને યાગ્ય ધારણ રહેલું છે. ધર્મોના કાઇ કાઇ આચરનારએમાં કે કેાઈ કાછ આચારણમાં દ્વેષ હાય, તે ધર્મના ઢોષ નથી. આપણા જીવનમાં જેમ ખાન, પાન, નિદ્રા, ઇંદ્રિયસુખાપભાગ, સમાજ જીવન, દેશજીવન, કૌટુમ્બિક જીવન, અને એવા બીજા અનેક જીવનાને અવશ્ય સ્થાન છે, તેમજ ધાર્મિક જીવનને પણ અવશ્ય સ્થાન છે, દરેકે દરેક બાબતા પર મનુષ્યને રાજ નહીં તે! કાઇને કોઇ દિવસ ધ્યાન આવુંજ પડે છે. કાઇને કાઇ વખતે તેમાંથી પ્રેરણા મેળવવી પડે છે. કોઈને કોઈ વખતે તેને તેની કિંમત સમજાય છે. માત્ર ખાઇને બેસી રહેવા માત્રથી માણસ જીવનની યાત્રા પુરી થઇ શકતી નથી. જો તેમ કરવા જાય, તા તેને વ્હેલા મરવું પડે, તેને વ્હેલે નાશ થાય. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346